અરજદારશ્રીનુ/ સંસ્થાની વિગતો


  • અરજદારશ્રીનુસંસ્થાનું નામ અને સરનામુ

  • ટ્રસ્ટની નોંધણી અંગેનું પ્રમાણપત્ર અને સભ્યોની વિગતો (નામ, આધાર નં, ફોટોગ્રાફ્સ) 

  • સંસ્થાના બંધારણ અને છેલ્લા ૩ વર્ષના ઓડિટ રીપોર્ટની વિગતો 

  • અરજદાર/સંસ્થાની આર્થિક સધ્ધરતાના પુરાવાઓની વિગતો (બેંક બેલેંસ/ ડીપોઝીટ) 

  •  અરજદાર/સંસ્થા દ્વારા કરવામાં આવેલ છેલ્લા ૩ વર્ષની સેવાકિય પ્રવૃત્તિઓની વિગતો 

  • અરજદાર/સંસ્થા દ્વારા મહેસૂલ વિભાગના તા.૨૬/૦૪/૨૦૧૧ના ઠરાવ મુજબ જંત્રી કિંમતના ૧% લેખે સર્વિસ ચાર્જની રકમ વસુલ કર્યા અંગેના આધાર પુરાવા 

  • અરજદાર/સંસ્થા દ્વારા ગૌચરની જમીનની માંગણી સંદર્ભે અરજદાર સંસ્થા પાસેથી જંત્રી કિંમતના ૩૦% લેખે ગૌચર સુધારણા અંગેની રકમ ભરવા સહમત છે કે કેમ તે અંગેના આધારપુરાવા સહિતની વિગતો.

  • અરજદાર સંસ્થા દ્વારા ધારણ કરવામાં આવતી તમામ જમીનોની વિગતો.

Comments