માંગણીવાળી જમીનની વિગત

·         જમીનનો ગામ, તાલુકો, જિલ્લો, સર્વે નંબર (ગામ નમૂના 7 & ગામ નમૂના 6 આધારે ઓન લાઈન અથવા ઓફ લાઈન નોંધોની પ્રમાણીત નકલ સંબંધિત જીલ્લાના અધિકારીશ્રી/કર્મચારીશ્રીએ મેળવવી)

·         જમીનનો નકશો અને માપણી શીટ 


·         જમીન અરજદાર દ્વારા માંગણી કરેલ જમીનનું ક્ષેત્રફળ (7/12 અથવા ટી.પી. સ્કીમ અન્વયે એફ-ફોર્મ/ટી.પી.. પત્ર)

·         પ્રવર્તમાન નીતિ મુજબ મળવાપાત્ર જમીનનું ક્ષેત્રફળ ચો.મીમાં

·         જમીનનો પ્રકાર (સરકારી પડતર/ગૌચર/ ગામતળ વિગેરે) અને ઝોનીંગ (શહેરી વિસ્તાર માટે )ની વિગતો

·          સવાલવાળી જમીન પર કોઇ કોર્ટ લીટીગેશન, કોઇ હક્કદાવા ચાલુ/સુચિત/પડતર છે કે કેમ?

·          જમીન માટે અન્ય માંગણી છે કે કેમ? જો હા, તો અગ્રતા ક્રમ મુજબ દરખાસ્ત થયેલ છે કે કેમ?

·          તા.૨૯/૦૯/૨૦૦૮ના ઠરાવની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર જમીન (વિદ્યાર્થીની સંખ્યા અને મંજૂર ધોરણ અધારે)


·          સવાલવાળી જમીનની સ્થળ સ્થિતિ અંગેનું અદ્યતન પંચનામું રજુ કરવું. માંગણીવાળી જમીન સ્થળે ખુલ્લી છે કે કેમ? (અન્ય કોઈ દબાણ નથી તે ચકાસવું

Comments