જમીનના મૂલ્યાંકનની વિગતો

·         જિલ્લા મુલ્યાંકન સમિતિની તારીખ તથા સમિતિ દ્વારા સવાલવાળી જમીનની નક્કી કરેલ કિંમતની વિગત અને તે મુજબ થતી કુલ કિંમત

·         અરજદારશ્રી/મંડળીની સરકારશ્રી દ્વારા જે કિંમત નક્કી કરે તે કિંમત ભરપાઇ કરવાનો સંમતિ ઠરાવ

·         તા.૨૯/૦૯/૨૦૦૮ના ઠરાવની જોગવાઈઓ મુજબ વસુલવાપાત્ર કિંમતની સંપુર્ણ વિગતો.

·         અરજદાર/સંસ્થાને મહેસૂલ વિભાગના તા.૦૬/૦૬/૨૦૦૩ના ઠરાવની જોગવાઈઓ મુજબ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે મળવાપાત્ર જમીન તથા વસુલવાપાત્ર કિંમતની સંપુર્ણ વિગતો.

·         માંગણીવાળી જમીનની જંત્રી (જંત્રી શીટની નકલ રજુ કરવી.)

·         જમીન ફાળવવા બાબતે જરૂર જણાયતો  સંબંધિત સક્ષમ અધિકારીશ્રીના અભિપ્રાયો. (આરોગ્ય. માર્ગ અને મકાન વિભાગ. રેલવે. વન પર્યાવરણ. વિગેરે)

·         અરજદાર/સંસ્થાને અગાઉ સરકારશ્રી દ્વારા અન્ય કોઈ જમીન ફાળવવામાં આવેલ છે કે કેમ જો ફાળવવામાં આવેલ હોય તો તે અંગેની વિગતો.

·         માંગણીવાળી જમીન પૈકી બાકી રહેતી જમીનનો મહત્તમ ઉપયોગ થાય તે રીતે જમીન ફાળવવા દરખાસ્ત થયેલ છે કે કેમ


·         માંગણીવાળી જમીન ફાળવવા બાબતે કલેક્ટરશ્રીનો સ્પષ્ટ અભિપ્રાય.

Comments