કલેક્ટર કક્ષાએથી રીન્યુઅલ વખતે કરવાની કાર્યવાહી

·         સવાલવાળી જમીનની સ્થળ સ્થિતિ અંગેનું અદ્યતન પંચનામું રજુ કરવું.

·         રમત-ગમતના હેતુ માટે ભાડાપટ્ટે જમીન આપેલ હોઈ તો ફાળવણીના હુકમની વિગતો તથા ભાડાપટ્ટાની મુદ્દત પુરી થયાની વિગતો

·         રમત-ગમતના હેતુ માટે ભાડાપટ્ટે આપેલ જમીનના હુકમની કોઈ  શરતનો ભંગ થાય છે કે કેમ/ શરતભંગ થયેલ હોઈ તો શરતભંગ નિયમિત કરેલ હુકમની નકલ મોકલવી.

·         સવાલવાળી જમીનની સ્થળ સ્થિતિ અંગેનું અદ્યતન પંચનામું રજુ કરવું


·         માંગણીવાળી જમીનનો ભાડાપટ્ટો રીન્યુ કરવા બાબતે કલેક્ટરશ્રીનો સ્પષ્ટ અભિપ્રાય

Comments