ગૌચર જમીનની માંગણી સંદર્ભે

  • ·         અરજદાર/સંસ્થા દ્વારા ગૌચરની જમીનની માંગણી સંદર્ભે મહેસૂલ વિભાગના તા.//૨૦૧૫ તથા તા.૦૯/૦૩/૨૦૧૬ના ગૌચર નીતિ અંગેના ઠરાવની જોગવાઈઓ પરિપુર્ણ થાય છે કે કેમ તે અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો.


  • ·         અરજદાર/સંસ્થા દ્વારા ગૌચરની જમીનની માંગણી સંદર્ભે માંગણીવાળી જમીન જેટલી અન્ય સરકારી/ખાનગી જમીન ખરીદી ગૌચર સદરે નીમ કરવા અંગે સહમત છે કે કેમ તથા તેટલી જમીન પ્રથમ ગૌચર સદરે નીમ કરી તે અંગેના આધારો રજુ કરવા.


  • ·         માંગણીવાળી જમીન ગૌચર/ગામતળ સદરની હોઈ તો જમીન ફાળવવા બાબતે ગ્રામપંચાયત સંમતી ઠરાવ રજુ કરવો.


  • ·          માંગણીવાળી જમીન ગૌચર/ગામતળ સદરની હોઈ તો જમીન ફાળવવા બાબતે ગ્રામપંચાયત સંમતિ ઠરાવ રજુ કરવો.



  • ·          માંગણીવાળી જમીન ગામતળ પૈકીની હોઈ તો બી.પી.એલ હેઠળ જમીન ફાળવવા બાબતની કોઈ અરજી પડતર હોવા અંગેનું ..મંત્રીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવું.

Comments