અરજદાર/સંસ્થા દ્વારા શૈક્ષણિક સંસ્થાની વિગતો
·
અરજદાર/સંસ્થા દ્વારા શૈક્ષણિક સંસ્થા ચલાવવામાં આવે છે કે કેમ જો ચલાવવામાં આવે છે તો તે ક્યા મકાનમાં ચલાવવામાં આવે છે તેની વિગતો
·
અરજદાર/સંસ્થા દ્વારા શાળા જો ભાડાના મકાનમાં ચાલતી હોઈ તો ભાડા કરાર અંગેની વિગતો (ભાડા પહોંચ)
·
અરજદાર/સંસ્થાને શૈક્ષણિક સંસ્થા શરૂ કરવા માટે મળેલ શૈક્ષણિક માન્યતા/ શિક્ષણ વિભાગની મંજુરીની વિગતો.
·
અરજદાર/સંસ્થા પાસે કેટલા ધોરણ સુધીની મંજુરી મળેલ છે તેની વિગતો
·
અરજદાર/સંસ્થા
દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થામાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની ધોરણ
વાર વિગતો.
·
અરજદાર/સંસ્થા દ્વારા માંગણીવાળી જમીનના હેતુ સંદર્ભેનો લે-આઉટ પ્લાન રજુ કરવો.
|
Comments
Post a Comment